જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.
$100$
$200$
$400$
$300$
વિધુતસ્થિતિમાનના તફાવતનો એકમ $.........$ છે.
વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઉર્જા નું રૂપાંતરણ કયું છે?
$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$
કોઈ પ્રયોગ પરથી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ ધરાવતા વિદ્યુત-પરિપથના દરેક ભાગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ?
નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?