એક વિદ્યુત-પરિપથમાં $40\, W, 60 \,W $ અને $100\, W$ રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે $A, B$ અને $C$ એક વિદ્યુત સ્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ............. 

  • A

    બધા બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે.

  • B

    બલ્બ $A$ કરતાં બલ્બ $B$ નો પ્રકાશ વધુ હશે.

  • C

     બલ્બ $A$ નો પ્રકાશ સૌથી વધુ હશે.

  • D

    બલ્બ $B$ કરતાં બલ્બ $C$ નો પ્રકાશ ઓછો હશે.

Similar Questions

વિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.

 ફયુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?

$2\,\Omega $ ના ત્રણ અવરોધ $A, B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. જે દરેકમાં ઊર્જા ખર્ચાય છે અને પિગળ્યા વિના તે $18\%$ નો પાવર સહન કરી શકે છે. ત્રણેય અવરોધોમાંથી વહી શકતો મહત્તમ વિદ્યુતપ્રવાહ($A$ માં) શોધો. 

નીચે દર્શાવેલ વિદ્યુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? 

$1/5\,\Omega $  નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?