નીચે આપેલ પરિપથમાં,$A$ અને $B$ બે ઇનપુટ દર્શાવે છે અને $C$ આઉટપુટ દર્શાવે છે. આ પરિપથ શું દર્શાવે છે?

  • A
    $AND$ ગેટ
  • B
    $NOR$ ગેટ
  • C
    $OR$ ગેટ
  • D
    $NAND$ ગેટ

Explore More

Similar Questions

એક વ્યક્તિ આકૃતિ $(i)$ અને $(ii)$ માં દર્શાવ્યા મુજબ $AND$ ગેટ પર સાઈન વેવ અને સ્ક્વેર વેવ લાગુ કરે છે. ધારો કે બંને વોલ્ટેજ સમાન કળામાં લાગુ કરવામાં આવે છે,તો તે વ્યક્તિ અનુક્રમે $(i)$ અને $(ii)$ પર $E$ અને $F$ આગળ આઉટપુટનું અવલોકન કરે છે. [ધારો કે $5 \ V$ નો ન્યૂનતમ વોલ્ટેજ લોજિક $1$ ને સમકક્ષ છે].

નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક કયો લોજિક ગેટ દર્શાવે છે?
$A$$B$$Y$
$0$$0$$0$
$0$$1$$1$
$1$$0$$1$
$1$$1$$1$

આકૃતિમાં દર્શાવેલ લોજીક ગેટનું સંયોજન કયા ગેટને રજૂ કરે છે?

આપેલ પરિપથમાં,જ્યારે $A=1, B=1$ હોય ત્યારે $X$ અને $Y$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

નીચે આપેલા લોજિક ગેટ્સના સર્કિટ પરથી,મળતો મૂળભૂત લોજિક ગેટ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo