આપેલ પરિપથમાં,જ્યારે $A=1, B=1$ હોય ત્યારે $X$ અને $Y$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

  • A
    $1, 0$
  • B
    $1, 1$
  • C
    $0, 1$
  • D
    $0, 0$

Explore More

Similar Questions

ચાર લોજિક ગેટની સાંકેતિક રજૂઆત નીચે દર્શાવેલ છે. અનુક્રમે $AND$,$NAND$ અને $NOT$ ગેટ કયા છે તે ઓળખો.

આકૃતિમાં બે $NOT$ ગેટ અને એક $NOR$ ગેટનું સંયોજન દર્શાવેલ છે. આ સંયોજન કોના સમતુલ્ય છે?

આપેલ લોજિક સર્કિટ માટેનું ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) કયું છે?

જે લોજિક ગેટમાં હાઈ આઉટપુટ મેળવવા માટે તમામ ઇનપુટ લો હોવા જોઈએ તે છે

નીચેની આકૃતિ $NOT$ ગેટ અને $NOR$ ગેટનું સંયોજન દર્શાવે છે. આ સંયોજન ..........ને સમતુલ્ય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo