એક વ્યક્તિ આકૃતિ $(i)$ અને $(ii)$ માં દર્શાવ્યા મુજબ $AND$ ગેટ પર સાઈન વેવ અને સ્ક્વેર વેવ લાગુ કરે છે. ધારો કે બંને વોલ્ટેજ સમાન કળામાં લાગુ કરવામાં આવે છે,તો તે વ્યક્તિ અનુક્રમે $(i)$ અને $(ii)$ પર $E$ અને $F$ આગળ આઉટપુટનું અવલોકન કરે છે. [ધારો કે $5 \ V$ નો ન્યૂનતમ વોલ્ટેજ લોજિક $1$ ને સમકક્ષ છે].

  • A
    $50 \ Hz$ પર સ્ક્વેર વેવ અને $100 \ Hz$ પર સ્ક્વેર વેવ.
  • B
    $50 \ Hz$ પર સાઈન વેવ અને $100 \ Hz$ પર સ્ક્વેર વેવ.
  • C
    કોઈ આઉટપુટ નહીં અને $100 \ Hz$ પર સાઈન વેવ.
  • D
    કોઈ આઉટપુટ નહીં અને $100 \ Hz$ પર પલ્સ વેવ.

Explore More

Similar Questions

$NOR$ ગેટનું આઉટપુટ ક્યારે $HIGH$ હોય છે?

નીચે આપેલા પરિપથ માટેનું ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) કયું છે?

આપેલ સર્કિટના ટ્રુથ ટેબલમાં $X$ અને $Y$ ના મૂલ્યો શું છે?

આપેલ પરિપથ કયો લોજિક ગેટ દર્શાવે છે?

આપેલ લોજિક સર્કિટનું આઉટપુટ $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo