નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક કયો લોજિક ગેટ દર્શાવે છે?
$A$$B$$Y$
$0$$0$$0$
$0$$1$$1$
$1$$0$$1$
$1$$1$$1$

  • A
    $NOR$ ગેટ
  • B
    $AND$ ગેટ
  • C
    $OR$ ગેટ
  • D
    $NAND$ ગેટ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાંથી $1$ આઉટપુટ મેળવવા માટે,ઇનપુટ શું હોવું જોઈએ?

નીચેનામાંથી કયું બુલિયન સમીકરણ $NOR$ ગેટ માટે છે?

આપેલ આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને લોજિક સર્કિટના આઉટપુટ $Y$ માટેના વેવફોર્મ દર્શાવે છે. આ લોજિક સર્કિટ કઈ છે?

ઉપર દર્શાવેલ સર્કિટ માટે,સમતુલ્ય $\text{GATE}$ કયો છે?

આકૃતિમાં દર્શાવેલ ગેટ માટેનું ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo