નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?
પોએસી ; રોઝેસી
પોએસી ; લેગ્યુમીનોસી
પોએસી ; સોલેનેસી
રોઝેસી ; લેગ્યુમીનોસી
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.