માનસમાં રહેલ રુધિર વહન કરતી ધમની સંકોચાતા બ્લડ પ્રેશર વધે છે જે નીચેનામાથી કયા નિયમનું પાલન કરે છે?
પાસ્કલનો નિયમ
સ્ટ્રોકનો નિયમ
બર્નુલીનો નિયમ
આર્કીમીડિસનો નિયમ
પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.
બર્નુલીના સમીકરણ માટે કયા મૂળભૂત નિયમનું પાલન થાય છે ? તે જાણવો ?
પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ કેમ ઘરાવે છે ? તે જણાવો.
$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.
જ્યારે ટ્રેન ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પાસેથી પસાર થતી હોય ત્યારે પ્લેટફોર્મની ધારની નજીક ઊભા રહેવું જોખમી છે. સમજાવો.