દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.
સ્વફલન અને પરફલન અવરોધતું નથી.
ગેઈટોનોગામી અવરોધાય છે.
સ્વફલન અવરોધતું નથી
ગેઈટોનોગામી અવરોધાતું નથી.
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
......... વનસ્પતિમાં સ્વફલન અને ગેઈટેનોગેમી થઈ શકતું નથી?
પ્રયુક્તિઓ જે સ્વપરાગનયનને નિરાશ કરે છે.
દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?