સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો.
સ્વપરાગનયન અવરોધિત વનસ્પતિઓમાં (જ્યારે સ્વપરાગનયને અવરોધિત હોય) પરંપરાગનયન થાય છે.
દ્વિસદની વનસ્પતિ માટે.....
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.
દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?