એકસદની વનસ્પતિ માટે ........
સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેઈટેનોગેમી અને પરપરાગનયન નહિ.
પર૫રાગનયન અટકાવી શકાય પરંતુ સ્વફલન અને ગેઈટેનોગેમી નહિ.
સ્વફલન, ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ પરપરાગનયન નહિ.
ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ સ્વફલન, પરપરાગનયન નહિ.
સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?
સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો.
વૈજ્ઞાનિક કારણો આપો : બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં મોટે ભાગે શું જોવા મળે છે?