...... વનસ્પતિની જાતિઓ અને લગભગ તેનાથી.પ્રાણીઓની જાતિઓ ભારતમાં છે.
$45,000$ ; બમણી
$55,400$ ; ચાર ગણી
$40,000$ ; બમણી
$65, 500$ ; બમણી
નીચેનાં પાઈ ચાર્ટ વિશ્વની વનસ્પતિની વિવિધતા અને સાચુ વિકલ્પ પસંદ કરો.
$A$ | $B$ | $C$ | $D$ | $E$ | $F$ |
વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?
રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી આપો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.