દર્શાવો કે $0.1 \overline{6}=\frac{1}{6}$
નીચેની સંખ્યાઓને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો
$\sqrt{3}, \sqrt[3]{4}, \sqrt[4]{10}$
નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :
$\frac{3+\sqrt{2}}{4 \sqrt{2}}$
$0 . \overline{4}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
કોઈ પણ બે અસંમેય સંખ્યાઓનો ગુણાકાર .......... છે.