વર્તુળની ત્રિજ્યા $42\,cm ,$ છે અને તેને સંગત લઘુચાપએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો $120$ છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ છે..
$924$
$44$
$1848$
$1760$
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ છે $\odot( O , 21$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD =10$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$36$ સેમી ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi$ સેમી$^2$ છે. વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. (સેમી માં)
વર્તુળની ત્રિજ્યા $7\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $\frac{86}{3}\,cm $ છે. તો આ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.
વર્તુળમાં ગુરુચાપ મેળવવાનું સૂત્ર . . . થાય.