એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........
એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ વધુ સક્રિય હોય છે.
એધાવલય સામાન્ય રીતે બહારની તરફ વધુ સક્રિય હોય છે.
એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ ઓછી સક્રિય હોય છે.
એધાવલયની સક્રિયતા અંદર અને બહારની તરફ સમાન જહોય છે.
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે
નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?
દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?
રસકાષ્ઠ માટે અસંગત છે.
અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?