નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?
એકદળી મૂળમાં દ્રિતીય વૃદ્ધિ
એકદળી પ્રકાંડમાં દ્રિતીય વૃદ્ધિ
દ્રીદળી મૂળમાં દ્રિતીય વૃદ્ધિ
દ્રીદળી પ્રકાંડમાં દ્રિતીય વૃદ્ધિ
પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?
ત્વક્ષેધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.
વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.
દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાશ્વીય મૂળ અને વાહી એધાની શરૂઆત નીચેના કોષોમાં થાય છે:
અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?