દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે
કક્ષીય વર્ધનશીલપેશી
અગ્રસ્થ વર્ધનશીલપેશી
ફેલોજન - ત્વધા
પુલીય એધા
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?
મધ્યકાષ્ઠ માટે અસંગત છે.
નીચે પૈકી શેમાં મધ્યકાષ્ટ અને રસકાષ્ઠમાં વિભેદન જોવા મળતું નથી?
જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?