રસકાષ્ઠ માટે અસંગત છે.

  • A

    પ્રાથમિક જલવાહકનો પરીઘવર્તી પ્રદેશ

  • B

    આછા રંગનો

  • C

    મૂળથી પર્ણ તરફ પાણી અને ખનીજદ્રવ્યોના વહનમાં ભાગ લે.

  • D

    એકપણ નહિ.

Similar Questions

દ્વિદળી મૂળમાં વાહિએધા ........માંથી ઉદ્દભવે છે.

પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.

......ને કારણે મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.

 ત્વક્ષા, ત્વક્ષેધા અને મૂળ બાહ્યવલ્ક શેનું બનેલું હોય છે? 

છાલ વિશે જણાવો.