દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?
બહારની બાજુ સંકોચાઈને વિઘટન પામશે.
અંદરની બાજુ સંકોચાઈને વિઘટન પામશે.
દ્વિતીયક જલવાહકનો ભાગ બનશે.
દૃઢોતક પેશીમાં રૂપાંતર પામે છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ વસંતઋતુ દરમિયાન બનતા કાષ્ઠને : પૂર્વકાષ્ઠ :: શિયાળામાં ઉત્પન્ન થતા ઘટકોને : .........
$(ii)$ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામતી છાલ : પૂર્વછાલ :: ઋતુના અંતમાં પરિણમતી છાલને : ..........
દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ દ્વારા થાય છે.
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.
દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.
દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.