એક પરીક્ષામાં,$3$ વિકલ્પો ધરાવતા $5$ બહુવિકલ્પ પ્રશ્નો છે,જેમાંથી બરાબર એક સાચો છે. દરેક સાચા જવાબ માટે $3$ ગુણ,દરેક ખોટા જવાબ માટે $-2$ ગુણ અને જો પ્રશ્નનો પ્રયત્ન ન કરવામાં આવે તો $0$ ગુણ મળે છે. તો,પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી $5$ ગુણ મેળવે તેવી રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $45$
  • B
    $40$
  • C
    $48$
  • D
    $55$

Explore More

Similar Questions

જો કોઈ $m, n$ માટે,${ }^6 C_{m}+2({ }^6 C_{m+1})+{ }^6 C_{m+2} > { }^8 C_3$ અને ${ }^{n-1} P_3 : { }^n P_4 = 1 : 8$ હોય,તો ${ }^n P_{m+1} + { }^{n+1} C_m$ ની કિંમત શોધો.

જો $_n{P_4} = 24 \times \binom{n}{5}$ હોય,તો $n = \dots$

$xyz = 60$ ના ધન પૂર્ણાંક ઉકેલોની સંખ્યા કેટલી છે?

ચાર અંકની એવી કુલ કેટલી સંખ્યાઓ છે કે જેમાં પ્રથમ ત્રણ અંકમાંથી દરેક છેલ્લા અંક વડે વિભાજ્ય હોય?

$\sum_{r=0}^{20} {}^{50-r}C_{6}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo