રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $m_1$ દળ અને $Z_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $m_2$ દળ અને $Z_2$ વિદ્યુતભાર ધરાવતા લક્ષ્ય ન્યુકિલયસ પર આપાત કતાં ન્યુકિલયસની નજીક $r_0 $ સુધી જઇ શકે છે, તો કણની ઊર્જા
$Z_1 Z_2$ ના સમપ્રમાણમાં
$Z_1$ ના વ્યસ્ત પ્રમાણમા
$m_1 \times m_2 $ ના સમપ્રમાણમાં
$m_1 $ ના સમપ્રમાણમાં
ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ જણાવો.
ગેઇગર-માસર્ડેનના પ્રયોગમાં $1^o$ કરતાં વધારે પ્રકીર્ણન પામતાં $\alpha $- કણો કેટલા પ્રતિશત હોય છે ?
પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી-જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ શાથી ફરે છે તે ઇલેક્ટ્રોનની ઊર્જાના સૂત્રો પરથી સમજાવો.
સંઘાત પ્રાચલ કોને કહે છે ?
નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો