નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
રૂર્થફફોર્ડનાં મોડેલમાં ધરાસ્થિતિમાં ઇલેકટ્રોન્સ સ્થાયી સંતુલનમાં હોય છે જયારે થોમસન મોડેલમાં ઈલેક્ટ્રોન્સ હંમેશા પરિણામી બળ અનુભવે છે.
રૂથરફોર્ડનાં મોડેલમાં પરમાણુ દળનું સતત વિસ્તરણ ધરાવે છે જ્યારે થોમસન્ મોડેલમાં ખૂબજ અનિયમિત દળ વિતરણ ધારવામાં આવે છે.
રુથરફોર્ડનું પ્રચલિત પરમાણુ મોડેલ તૂટી (પતન) પડવાનું નકકી છે.
રૂથરફોર્ડમાં ધનવિદ્યુતભારિત ભાગ એ પરમાણનો મોટા ભાગનું દળ ધરાવે છે પરંતુ થોમસન મોડેલમાં નથી
રુથરફોર્ડના પ્રયોગમાં ન્યૂલિયસમાંથી નિકળતા $\alpha -$ કણોનું વિખેરણ નીચે દર્શાવેલ છે. તો નીચે પૈકી કયો પથ શકય નથી?
સોનાના પરમાણુ સાથે અથડામણ પામતો ક્ણ જ્યારે કોઈ ઈલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે
પ્લમ પુડિંગ પરમાણુ મોડલની મર્યાદાઓ જણાવો.
હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન અને બામર શ્રેણીઓની મહત્તમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
સંઘાત પ્રાચલ કોને કહે છે ?