વર્તુળની ત્રિજ્યા $10\, cm $ છે અને લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $75 \,cm ^{2}$ છે તો લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ થાય.
આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)
નીચેનું વિધાન સત્ય છે ? તમારા ઉત્તર માટે કારણ આપો :
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ છે $\odot( O , 21$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD =10$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)