એક ટ્રકના ટાયરનો પરિઘ $440\, cm $ છે અને તે પ્રતિ મિનિટ $250$ પરિભ્રમણ કરે છે. તો ટ્રકની ગતિ $\ldots \ldots \ldots \ldots km / h$ થાય.
$50$
$60$
$66$
$88$
$\odot( P , 30)$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $300$ સેમી$^2$ છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ .......... સેમી હોય.
$42$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ $60$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુવૃત્તાંશનું તથા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$
આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.
વર્તુળ $\odot( O , r),$ માં જીવા $\overline{ AB }$ કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. જો લઘુખંડ $\overline{ AB } \cup \widehat{ ACB }$ નું ક્ષેત્રફળ $114\,cm ^{2}$ છે અને $\Delta OAB$ નું ક્ષેત્રફળ $200\,cm ^{2} $ છે તો લઘુવૃતાંશ $OACB$ નું ક્ષેત્રફળ ......... $cm ^{2}$.
આકૃતિમાં ચતુષ્કોણ $ABCD$ નાં શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણી $21$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$ માં)