મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?

  • A

    $1$

  • B

    $5$

  • C

    $14$

  • D

    $28$

Similar Questions

કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?

સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.

માનવ શુક્રકોષ સૌ પ્રથમ કોના દ્વારા શોધાયો ?

નીચેનામાંથી ક્યાં કોષો વૃષણીય અંતઃસ્ત્રાવી એન્ડ્રોજન અને શુક્રપિંડ અંતઃસ્ત્રાવી ભાગનું નિર્માણ કરે છે?

શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?