નીચેનામાંથી ક્યાં કોષો વૃષણીય અંતઃસ્ત્રાવી એન્ડ્રોજન અને શુક્રપિંડ અંતઃસ્ત્રાવી ભાગનું નિર્માણ કરે છે?
લિડીંગનાં કોષો
ઈન્ટરટેસ્ટીલ કોષો
સરટોલી કોષો
$(a)$ અને $(b)$ બંને
મોટા ભાગનાં પ્રિ-મેચ્યોર બાળકનાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે ?
નીચેનામાંથી કયો ભાગ અંતઃશુક્રપિંડિંય જનવાહિનીનો નથી ?
માણસનું ઈંડું ... હોય છે.
સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.
માનવ શુક્રકોષ સૌ પ્રથમ કોના દ્વારા શોધાયો ?