માનવ શુક્રકોષ સૌ પ્રથમ કોના દ્વારા શોધાયો ?
વોન બેર
લ્યુવેનહોક
રોબર્ટ હૂક
ડાર્વિન
વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?
એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?
અંડકોષજનનનાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન શું જોવા મળે છે ?
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?