કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
વિટામીન $A$
વિટામીન $D$
વિટામીન $E$
વિટામીન $K$
સરટોલી કોષ $. . . . . $ જોવા મળે છે.
આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?
........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.
વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?