વર્તુળ$\odot( O , 4\, cm )$ માં જીવા $\overline{ AB }$ ની લંબાઈ $4 \,cm .$ છે તો $m \angle AOB =\ldots \ldots \ldots \ldots$
$30$
$45$
$60$
$90$
$\odot( O , 6)$ માં $\widehat{ ABC }$ એ લઘુચાપ છે અને $m \angle AOC =60 $ હોય તો લઘુચાપ $\widehat{ ABC } $ ની લંબાઈ મેળવો.
$28$ સેમી ત્રિજ્યા અને કેન્દ્રીય ખૂણો $45^{\circ}$ હોય, તેવા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)
$56$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બે પરસ્પર લંબ ત્રિજ્યાઓને સંગત લઘુવૃત્તાંશનું, ગુરુવૃતાંશનું અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એક તિરંદાજી નિશાનમાં ત્રણ સમકેન્દ્રીય વર્તુળોથી રચાતા ત્રણ ભાગ છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1 : 2 : 3$ હોય, તો તે ત્રણેય ભાગનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ , વિભાગ $I$ અને વિભાગ $II$ ને જોડો ?
Part $I$ | Part $II$ |
$1.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ APB }$ | $a.$ ગુરુવૃતાંશ |
$2.$ $\overline{ AB } \cup \widehat{ AQB }$ | $b.$ લઘુખંડ |
$3.$ $\overline{ AB } \cup \widehat{ APB }$ | $c.$ લઘુવૃતાંશ |
$4.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ AQB }$ | $d.$ગુરુખંડ |