એક નવા ગ્રહનો વિચાર કરો, જેની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, પરંતુ તેનો આકાર પૃથ્વી કરતાં ત્રણ ગણો મોટો છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે, તો નવા ગ્રહની સપાટી પર $g'$ હોય, તો
$g^{\prime}=g/9 $
$g^{\prime}=27 g$
$g^{\prime}=9 g$
$g^{\prime}=3g$
ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?
જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?
પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો.
ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વીની ત્રિજ્યા કરતાં વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ત્રિજ્યા આશરે કેટલા મીટર જેટલી વધારે છે ?