જો ચાર સંખ્યાઓ $w, x, y$ અને $z$ નું વિચરણ $9$ હોય,તો $5w, 5x, 5y$ અને $5z$ નું વિચરણ કેટલું થાય?

  • A
    $225$
  • B
    $5$/$9$
  • C
    $45$
  • D
    $54$

Explore More

Similar Questions

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓ માટે મધ્યક અને વિચરણ શોધો.

Difficult
View Solution

નીચે આપેલા શેર $X$ અને $Y$ ના ભાવ પરથી,કયા શેરના ભાવ વધુ સ્થિર છે તે શોધો:
$X$ $35$ $54$ $52$ $53$ $56$ $58$ $52$ $50$ $51$ $49$
$Y$ $108$ $107$ $105$ $105$ $106$ $107$ $104$ $103$ $104$ $101$

Difficult
View Solution

$10$ અવલોકનો $x_1, x_2, ..., x_{10}$ માટે,જો $\sum_{i=1}^{10} (x_i + 2)^2 = 180$ અને $\sum_{i=1}^{10} (x_i - 1)^2 = 90$ હોય,તો તેમનું પ્રમાણિત વિચલન કેટલું થાય?

અસતત માહિતી $3, 4, 5, 6, 7, 8, 10, 13$ નું વિચરણ (variance) કેટલું થાય?

ધારો કે $x_{i} (1 \leq i \leq 10)$ એ યાદચ્છિક ચલ $X$ ના દસ અવલોકનો છે. જો $\sum_{i=1}^{10} (x_{i} - p) = 3$ અને $\sum_{i=1}^{10} (x_{i} - p)^{2} = 9$,જ્યાં $0 \neq p \in R$,તો આ અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo