જો વક્ર $y = x^4 - 2x^3 + x^2 + 5x$ પરના બિંદુ $(x_1, y_1)$,જ્યાં $x_1, y_1 \in \mathbb{N}$,આગળ દોરેલો સ્પર્શક ઉગમબિંદુમાંથી પસાર થતો હોય,તો $x_1 + y_1 =$

  • A
    $5$
  • B
    $4$
  • C
    $7$
  • D
    $6$

Explore More

Similar Questions

જો વક્ર $x^3 y^2+\frac{x^2}{y}=5$ પરના બિંદુઓનો બિંદુપથ,જ્યાં સ્પર્શક $X$-અક્ષને સમાંતર હોય,તે $f(x, y)=0$ હોય,તો આ વક્ર $f(x, y)=0$ પર આવેલું બિંદુ કયું છે?

જો વક્ર $y = f(x) = x \log_{e} x$ $(x > 0)$ પરના બિંદુ $(c, f(c))$ આગળનો સ્પર્શક,બિંદુઓ $(1, 0)$ અને $(e, e)$ ને જોડતા રેખાખંડને સમાંતર હોય,તો $c$ ની કિંમત શોધો.

વક્ર $\sqrt{x} + \sqrt{y} = \sqrt{a}$ ને સ્પર્શક દ્વારા યામ અક્ષો પર બનતા અંતઃખંડોનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

જો વક્ર $(x^2+1)(y-3)=x$ પરના પ્રથમ ચરણમાં આવેલા બિંદુ $P$ આગળ દોરેલો સ્પર્શક આડી રેખા હોય,તો બિંદુ $P$ આગળ અભિલંબનું સમીકરણ શું થાય?

વક્રો $y = 4x^2$ અને $y = x^2$ વચ્ચેનો છેદ ખૂણો .......... $^o$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo