જો સમીકરણ $e^{2 x}-11 e^{x}-45 e^{-x}+\frac{81}{2}=0$ નાં તમામ બીજનો સરવાળો  $\log _{ e } P$હોય,તો$p=\dots\dots\dots$ 

  • [JEE MAIN 2022]
  • A

    $40$

  • B

    $45$

  • C

    $50$

  • D

    $55$

Similar Questions

સમીકરણો $e ^{5\left(\log _{ e } x \right)^2+3}= x ^8, x >0$ ના ઉકેલોનો ગુણાકાર મેળવો.

  • [JEE MAIN 2025]

જો $x^3 + 5x^2 - 7x - 1 = 0$ ના બીજ $\alpha$, $\beta$, $\gamma$ હોય, તો કયા સમીકરણના બીજ $\alpha$$\beta$, $\beta$$\gamma$, $\gamma$$\alpha$ હોય ?

જો $x\, = \,2\, + \,\sqrt 3 $ હોય, તો $x^3 - 7x^2 + 13x - 12$ નું મૂલ્ય કેટલું થાય ?

જો $\alpha $ અને $\beta $ એ દ્રીઘાત સમીકરણ ${x^2}\,\sin \,\theta  - x\,\left( {\sin \,\theta \cos \,\,\theta  + 1} \right) + \cos \,\theta  = 0\,\left( {0 < \theta  < {{45}^o}} \right)$ ના ઉકેલો હોય અને $\alpha  < \beta $ તો $\sum\limits_{n = 0}^\infty  {\left( {{\alpha ^n} + \frac{{{{\left( { - 1} \right)}^n}}}{{{\beta ^n}}}} \right)} $ = ......

  • [JEE MAIN 2019]

સમીકરણ $\log _{(x+1)}\left(2 x^{2}+7 x+5\right)+\log _{(2 x+5)}(x+1)^{2}-4=0, x\,>\,0$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]