જો સમીકરણ $x^3-6x^2+px+10=0$ ના બીજ $\alpha, \beta, \gamma$ સમાંતર શ્રેણીમાં હોય,તો $\alpha^3+\beta^3+\gamma^3=$

  • A
    $132$
  • B
    $134$
  • C
    $629$
  • D
    $645$

Explore More

Similar Questions

ધારો કે $x, y, z$ એ ધન વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $x + y + z = 12$ અને $x^3y^4z^5 = (0.1)(600)^3$ થાય. તો $x^3 + y^3 + z^3$ ની કિંમત શોધો.

જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $\frac{(a - c)^2}{(b^2 - ac)} = $

વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $h: \{0, 1, 2, \ldots, 100\} \rightarrow \mathbb{R}$ ધ્યાનમાં લો,જ્યાં $h(0) = 5$,$h(100) = 20$ અને દરેક $p = 1, 2, \ldots, 99$ માટે $h(p) = \frac{1}{2}\{h(p+1) + h(p-1)\}$ નું પાલન થાય છે. તો $h(1)$ નું મૂલ્ય શોધો.

જો $\log _{3} 2, \log _{3}(2^{x}-5), \log _{3}(2^{x}-\frac{7}{2})$ સમાંતર શ્રેણીમાં હોય,તો $x$ ની કિંમત $.....$ છે.

આપેલ ગણ $\{9, 99, 999, \dots, 999999999\}$ માંની નવ સંખ્યાઓનો સમાંતર મધ્યક એક $9$-અંકી સંખ્યા $N$ છે,જેના તમામ અંકો ભિન્ન છે. સંખ્યા $N$ માં કયો અંક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo