જો કોઈ વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના $\frac{1}{5}$ હોય,તો $5$ વિદ્યાર્થીઓમાંથી એક તરવૈયો હોય તેની સંભાવના કેટલી?

  • A
    $^5C_1 \left( \frac{4}{5} \right)^4 \left( \frac{1}{5} \right)$
  • B
    $^5C_1 \left( \frac{4}{5} \right) \left( \frac{1}{5} \right)^4$
  • C
    $\frac{4}{5} \left( \frac{1}{5} \right)^4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$30$ બલ્બના જથ્થામાંથી જેમાં $6$ ખામીયુક્ત છે,$4$ બલ્બનો નમૂનો બદલી સાથે યાદચ્છિક રીતે લેવામાં આવે છે. ખામીયુક્ત બલ્બની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

એક પાત્રમાં $25$ દડા છે,જેમાંથી $10$ દડા પર $'X'$ નિશાની છે અને બાકીના $15$ દડા પર $'Y'$ નિશાની છે. પાત્રમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તેની નિશાની નોંધવામાં આવે છે અને તેને પાછો મૂકવામાં આવે છે. જો આ રીતે $6$ દડા પસંદ કરવામાં આવે,તો ઓછામાં ઓછા એક દડા પર $'Y'$ નિશાની હોય તેની સંભાવના શોધો.

એક પાસાને ત્રણ વાર ફેંકવામાં આવે છે. જો ચાર મળે તેને સફળતા ગણવામાં આવે,તો સફળતાઓની સંખ્યાના સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ શોધો.

એક નિષ્પક્ષ સિક્કાને $8$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (head) સતત ઓછામાં ઓછી $5$ વખત આવે તેની સંભાવના કેટલી છે?

$n=5, p=0.30$ ચલ ધરાવતા દ્વિપદી વિતરણનું વિચરણ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo