જો સમતલ $2x - y + 2z + 3 = 0$ નું સમતલો $4x - 2y + 4z + \lambda = 0$ અને $2x - y + 2z + \mu = 0$ થી અંતર અનુક્રમે $\frac{1}{3}$ અને $\frac{2}{3}$ એકમ હોય,તો $\lambda + \mu$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

  • A
    $15$
  • B
    $13$
  • C
    $5$
  • D
    $9$

Explore More

Similar Questions

જો $(1, 2, 3)$,$(2, 3, 1)$ અને $(3, 1, 2)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ $a x + b y + c z = 1$ હોય,તો $a + 2 b + 3 c = $

$(-1, 2, 3)$ માંથી પસાર થતું અને જેનો અભિલંબ યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તે સમતલનું સમીકરણ શોધો.

જો $A(2,1,-1)$,$B(6,-3,2)$,અને $C(-3,12,4)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય અને ત્રિકોણ $ABC$ ને સમાવતા સમતલનું સમીકરણ $53x + by + cz + d = 0$ હોય,તો $\frac{d}{b+c}$ ની કિંમત શોધો.

ઉગમબિંદુથી $p$ જેટલા અચળ અંતરે આવેલું એક ચલ સમતલ યામ અક્ષોને $A, B, C$ માં મળે છે. આ બિંદુઓમાંથી યામ સમતલોને સમાંતર સમતલો દોરવામાં આવે છે. તો છેદબિંદુનો બિંદુપથ શું છે?

Difficult
View Solution

ધારો કે સમતલ $ax+by+cz+d=0$ એ બિંદુઓ $(4,-3,1)$ અને $(2,3,-5)$ ને જોડતી રેખાને કાટખૂણે દુભાગે છે. જો $a, b, c, d$ પૂર્ણાંક સંખ્યાઓ હોય,તો $(a^2+b^2+c^2+d^2)$ ની ન્યૂનતમ કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo