જો ઉપવલય $\frac{x^{2}}{b^{2}}+\frac{y^{2}}{4 a^{2}}=1$ ના સ્પર્શક અને યામક્ષો દ્વારા બનતા ત્રિકોણનું  ન્યૂનતમ  ક્ષેત્રફળ $kab$ હોય તો $\mathrm{k}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $1$

  • B

    $3$

  • C

    $2$

  • D

    $7$

Similar Questions

જો અતિવલય ${x^2} - {y^2} = 9$  ની એક સ્પર્શબિંદુથી બનતી જીવાનું સમીકરણ $x = 9$ હોય તો તેના સંગત સ્પર્શકની જોડનું સમીકરણ મેળવો.                  

  • [IIT 1999]

જેનાં નાભિઓ $(±5,\,0)$. હોય અને શિરોબિંદુઓ $(±13,\,0)$ હોય તેવા ઉપવલયનું સમીકરણ મેળવો.

ઉપવલયની ઉકેન્દ્રિતા $\frac{1}{2}$ અને એક નાભિના યામ $P\left( {\frac{1}{2},\;1} \right)$  છે.જો બિંદુ $P$ ની નજીકની એક નિયામીકા એ વર્તૂળ ${x^2} + {y^2} = 1$ અને અતિવલય ${x^2} - {y^2} = 1$ નો સામાન્ય સ્પર્શક બને છે ,તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો.

  • [IIT 1996]

ઉપવલય $4x^2 + 9y^2 - 36y + 4 = 0$ નો નાભિલંબની લંબાઈ મેળવો.

આપેલ શરતોનું સમાધાન કરતા ઉપવલયનું સમીકરણ શોધોઃ $b=3,\,\, c=4,$  કેન્દ્ર ઊગમબિંદુ તથા નાભિઓ $x-$ અક્ષ પર હોય.