જો ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા $10\%$ ઓછું હોય અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા $20\%$ વધારે હોય,તો ગ્રહ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ કેટલો હશે?

  • A
    પૃથ્વીની સપાટી કરતા $\frac{5}{8}$ ગણો
  • B
    પૃથ્વીની સપાટી કરતા $\frac{3}{4}$ ગણો
  • C
    પૃથ્વીની સપાટી કરતા $\frac{1}{2}$ ગણો
  • D
    પૃથ્વીની સપાટી કરતા $\frac{9}{10}$ ગણો

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી $2 R_E$ અને $3 R_E$ ઊંચાઈએ સાદા લોલકના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? ($R_E$ એ પૃથ્વીની ત્રિજ્યા છે).

જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી બંધ થઈ જાય,તો આપણા શરીરના વજનમાં ક્યાં ફેરફાર થશે નહીં?

જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તે ઊંચાઈ $h$ કેટલી હશે જ્યાં $g$ નું મૂલ્ય ચોથા ભાગનું થાય?

$g$,$R$ અને $G$ ના પદમાં પૃથ્વીના દળનું સૂત્ર શું થશે?

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈ $d$ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય કરતાં $\frac{1}{n}$ ગણું થાય? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo