જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તે ઊંચાઈ $h$ કેટલી હશે જ્યાં $g$ નું મૂલ્ય ચોથા ભાગનું થાય?

  • A
    $\frac{R}{4}$
  • B
    $\frac{3R}{4}$
  • C
    $R$
  • D
    $\frac{R}{8}$

Explore More

Similar Questions

પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ જેથી વિષુવવૃત્ત પર રહેલી વસ્તુ વજનરહિત જણાય? $(g = 10\,m/s^2, R = 6400\,km)$

Difficult
View Solution

પૃથ્વીની સપાટીથી $12\, km$ ની ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય જણાવો. ($, m/s^2$ માં)

ગુરુત્વપ્રવેગના આધારે કેવી રીતે કહી શકાય કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી?

એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું છે. તેની સરેરાશ ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ છે. પૃથ્વી પર $W$ વજન ધરાવતી વસ્તુનું તે ગ્રહ પર વજન કેટલું હશે?

પૃથ્વીની સપાટીથી $h$ $km$ ની ઊંચાઈએ,ગુરુત્વીય સ્થિતિમાન અને $g$ નું મૂલ્ય અનુક્રમે $-5.4 \times 10^7\, J kg^{-1}$ અને $6.0\, m s^{-2}$ છે. પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ લો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo