જો એક પરવલયની નાભિ $(a, a)$ હોય અને તેના શિરોબિંદુ આગળનો સ્પર્શક $x+y=a$ હોય,અને તેની નાભિલંબની લંબાઈ $16$ હોય,તો $|a|$ ની કિંમત શોધો.

  • A
    $2 \sqrt{2}$
  • B
    $2 \sqrt{3}$
  • C
    $4 \sqrt{2}$
  • D
    $4$

Explore More

Similar Questions

ધારો કે એક પરવલય $P$ એવો છે કે તેનું શિરોબિંદુ અને નાભિ ઉગમબિંદુથી અનુક્રમે $2$ અને $4$ એકમના અંતરે ધન $x$-અક્ષ પર આવેલા છે. જો ઉગમબિંદુ $O(0,0)$ માંથી પરવલય $P$ પર સ્પર્શકો દોરવામાં આવે જે $P$ ને $S$ અને $R$ માં મળે છે,તો $\triangle SOR$ નું ક્ષેત્રફળ ($sq. \text{ units}$ માં) કેટલું થાય?

જો પરવલયનું નાભિ,પરવલયની નાભિ-જીવાને $5$ અને $3$ એકમ લંબાઈના રેખાખંડોમાં વિભાજિત કરે,તો તે પરવલયના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

પરવલય $x = -2 + 2t^2$,$y = 2 + 4t$ નું કાર્તેઝિયન સમીકરણ શું છે?

જો પરવલયનું નાભિ $(3, -4)$ હોય અને નિયામિકા $y - 4 = 0$ હોય,તો પરવલયનું સમીકરણ શું થાય :-

Difficult
View Solution

જો પરવલય $y^{2} = 12x$ પરના બિંદુઓ $P_{1}(x_{1}, y_{1})$ અને $P_{2}(x_{2}, y_{2})$ ને જોડતી જીવા પરવલયના શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો $x_{1}x_{2} - y_{1}y_{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo