$h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.
પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ $-1$ ને પૃથ્વી ઉપર અને ધડીયાળ$-2$ ને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ $1$ અને $2$ અનુક્રમે $4$ સે અને $6$ સે એ કાર્યરત છે. $h$ નુ મૂલ્ય $.......km$ હશે.
(પૃથ્વીની ત્રિજ્યા $R _{ E }=6400\,km$ અને પૃથ્વી માટ $g= 10\,m / s ^2$ લો.)