જો એક રેખાના દિક્કોસાઇન $\left( \frac{1}{c}, \frac{1}{c}, \frac{1}{c} \right)$ હોય,તો

  • A
    $c > 0$
  • B
    $c = \pm \sqrt{3}$
  • C
    $0 < c < 1$
  • D
    $c > 2$

Explore More

Similar Questions

જો એક રેખા $X$ અને $Y$ અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{6}$ અને $\frac{\pi}{3}$ માપના ખૂણા બનાવે,તો તે રેખા દ્વારા $Z$ અક્ષ સાથે બનતો ખૂણો કેટલો હશે?

જો કોઈ રેખાખંડના યામ અક્ષો પરના પ્રક્ષેપો $3, 4,$ અને $5$ હોય,તો તેની લંબાઈ કેટલી થાય?

જો એક રેખા $x$-અક્ષ અને $y$-અક્ષ સાથે અનુક્રમે $30^\circ$ અને $45^\circ$ ના ખૂણા બનાવે,તો તે $z$-અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો હશે?

જો $< a, b, c >$ અને $< a', b', c' >$ એ બે લંબ રેખાઓના દિક ગુણોત્તર હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

જેના દિશા ગુણોત્તરો સમીકરણો $l+m+n=0$ અને $l^2=m^2+n^2$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo