પૃથ્વી ની ધનતા બમણી કરવામાં આવે પણ ત્રિજ્યા અચળ રાખવામા આવે તો ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય.
$19.6$
$9.8$
$4.9$
$2.45$
એક સાદા લોલકનો આવર્તકાળ પૃથ્વીની સપાટી પર $T_1$ અને સપાટીથી $R$ ઊંચાઈએ $T_2$ હોય તો $T_2/T_1$ = _____ ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)
પૃથ્વીની સપાટી ઉપર $h$ ઉંચાઈએ, $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ $............$ વડે રજૂ કરવામાં આવે છે.
વ્યક્તિને વધુ માત્રામાં પદાર્થનો જથ્થો $kg-wt$ માં ક્યાં મળે?
જ્યારે પદાર્થોને પૃથ્વીની સપાટી થી $h$ ઉચાઈ સુધી લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં $1.5 \%$ જેટલો ઘટાડો થાય છે. જ્યારે એ જ દળનાં પદાર્થને એ જ ઊંડાઈ $h$ ની ખાણમાં લઈ જવામાં આવે તો, તેનો વજન કેટલું દર્શાવશે?
ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?