વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઉર્જા નું રૂપાંતરણ કયું છે?

  • A

    રસાયણિક ઉર્જાનું ઉષ્મા-ઉર્જામાં

  • B

    ઉષ્મા-ઉર્જાનું વિદ્યુત-ઉર્જામાં 

  • C

    રસાયણિક ઉર્જાનું વિદ્યુત-ઉર્જામાં 

  • D

    વિદ્યુત-ઉર્જાનું રસાયણિક ઉર્જામાં 

Similar Questions

આકૃતિમાં આપેલ વિદ્યુત-પરિપથ માટે નીચેનાનું મૂલ્ય શોધો :

$(a)$ $8\,\Omega $ ના બે અવરોધોના જોડાણનો અસરકારક અવરોધ

$(b)$ $4\,\Omega $ ના વિરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ

$(c)$ $4\,\Omega $ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત

$(d)$ $4\,\Omega $ અવરોધ દ્વારા વપરાતો પાવર

$(e) $ એમીટરના અવલોકનમાં થતો ફેરફાર (જો હોય તો)

વિધુતસ્થિતિમાનના તફાવતનો એકમ $.........$ છે.

એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ? 

એક વિદ્યુત ઉપકરણામાં $4.8\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો તેમાથી દર સેકન્ડે પસાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા $..........$

રૈવાજિક વિદ્યુતપ્રવાહની દિશા કઈ હોય છે?