જો ત્રિકોણનું ક્ષેત્રફળ $35$ ચોરસ એકમ હોય અને તેના શિરોબિંદુઓ $(2, -6)$,$(5, 4)$ અને $(k, 4)$ હોય,તો $k$ ની કિંમત . . . . . . છે.

  • A
    -$2$
  • B
    $12$
  • C
    -$12$,-$2$
  • D
    $12$,-$2$

Explore More

Similar Questions

જો $x^2+y^2+z^2 \neq 0, \quad x=cy+bz, \quad y=az+cx$ અને $z=bx+ay$ હોય,તો $a^2+b^2+c^2+2abc$ ની કિંમત શોધો.

જો $(x_{1}, y_{1}), (x_{2}, y_{2})$ અને $(x_{3}, y_{3})$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય જેનું ક્ષેત્રફળ $k$ ચોરસ એકમ છે,તો $\left|\begin{array}{ccc}x_{1} & y_{1} & 4 \\ x_{2} & y_{2} & 4 \\ x_{3} & y_{3} & 4\end{array}\right|^{2}$ ની કિંમત શું થાય ($k^{2}$ માં)?

નિશ્ચાયક $\Delta = \begin{vmatrix} 1 & 2 & 4 \\ -1 & 3 & 0 \\ 4 & 1 & 0 \end{vmatrix}$ ની કિંમત શોધો.

ઉગમબિંદુ $(0, 0)$ ને બિંદુ $(-4, 5)$ સાથે જોડતી રેખાનું સમીકરણ શું છે?

સુરેખ સમીકરણોની સંહતિ $x + \lambda y - z = 0, \lambda x - y - z = 0, x + y - \lambda z = 0$ ને નીચેનામાંથી કોના માટે શૂન્યેતર ઉકેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo