જો વર્તુળ $x^2+y^2-4x-6y+11=0$ ના વ્યાસનો એક અંત્યબિંદુ $(3,4)$ હોય,તો વ્યાસનું બીજું અંત્યબિંદુ શોધો.

  • A
    $(0,1)$
  • B
    $(1,1)$
  • C
    $(1,2)$
  • D
    $(1,0)$

Explore More

Similar Questions

$5$ ત્રિજ્યા ધરાવતા અને $(-2, 0)$ તથા $(4, 0)$ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા કેટલી છે?

$3 \text{ મીટર}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $1 \text{ મીટર}$ લંબાઈના ચાપ દ્વારા બનતો ખૂણો કેટલો થાય?

રેખા $ax + by = 0$ $(a \neq b)$ અને વર્તુળ $x^2 + y^2 - 2x = 0$ ના છેદબિંદુઓ $A(\alpha, 0)$ અને $B(1, \beta)$ છે. $AB$ ને વ્યાસ તરીકે લઈને બનાવેલા વર્તુળનું રેખા $x + y + 2 = 0$ માં પ્રતિબિંબ શું છે?

ધારો કે વર્તુળ $c_{1}: x^{2}+y^{2}-2x-6y+\alpha=0$ નું રેખા $y=x+1$ માં પ્રતિબિંબ $c_{2}: 5x^{2}+5y^{2}+10gx+10fy+38=0$ છે. જો $r$ એ વર્તુળ $c_{2}$ ની ત્રિજ્યા હોય,તો $\alpha+6r^{2}$ ની કિંમત શોધો.

વર્તૂળ $x^2 + y^2 = 4x + 8y + 5$ એ રેખા $3x - 4y = m$ ને બે ભિન્ન બિંદુઓ આગળ ક્યારે છેદે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo