જો વિદ્યુતભાર $e$, ઇલેક્ટ્રોન દળ $m$, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી $\mu _0$ ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?

  • [JEE MAIN 2015]
  • A

    $\left( {\frac{h}{{m{e^2}}}} \right)$

  • B

    $\left( {\frac{{hc}}{{m{e^2}}}} \right)$

  • C

    $\left( {\frac{h}{{c{e^2}}}} \right)$

  • D

    $\left( {\frac{{m{c^2}}}{{h{e^2}}}} \right)$

Similar Questions

જો બળ $({F})$, લંબાઈ $({L})$ અને સમય $({T})$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે છે. તો ધનતાનું પરિમાણ શું થાય?

  • [JEE MAIN 2021]

પ્રવાહીની ઘનતા $0.625  \,g/c{m^3} \, CGS$ માં હોય,તો $SI$ માં કેટલી હોય?

રાશિ $f$ ને ${f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}$ મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં ${c}$ પ્રકાશનો વેગ, $G$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને $h$ પ્લાન્કનો અચળાંક છે તો $f$ નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?

  • [JEE MAIN 2020]

જો વેગ $[V],$ સમય $[T]$ અને બળ $[F]$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?

  • [JEE MAIN 2021]

$SI$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $128 \,kg \,m^{-3}$ છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ $25\, cm$ અને દળનો એકમ $50\, g$ હોય, તો પદાર્થની ઘનતાનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]