સ્પેસ શીપ માં પૃથ્વી ફરતે ભ્રમણ દરમિયાન ઓછા વજનના અનુભવ નું કારણ
જડત્વ
પ્રવેગ
શૂન્ય ગુરુત્વાકર્ષણ
પૃથ્વી તરફનું મુક્તપતન
પૃથ્વીની ઘનતા બદલાયા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પૃથ્વીની સપાટી પરના પદાર્થનું વજન શોધો.
જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ
પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?