જો બે રેખાઓના દિક-ગુણોત્તરો $5, -12, 13$ અને $-3, 4, 5$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો શોધો:

  • A
    $\cos^{-1}(1/65)$
  • B
    $\cos^{-1}(2/65)$
  • C
    $\cos^{-1}(3/65)$
  • D
    $\pi/2$

Explore More

Similar Questions

જો ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે બિંદુ $P$ ના યામ $(3, 12, 4)$ હોય,તો $OP$ ના દિક્કોસાઈનો .......... છે.

જેના દિશા ગુણોત્તરો સમીકરણો $l+m+n=0$ અને $l^2=m^2+n^2$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

જો બિંદુઓ $A, B, C, D$ ના યામ અનુક્રમે $(2, 3, -1), (3, 5, -3), (1, 2, 3)$ અને $(3, 5, 7)$ હોય,તો $CD$ પર $AB$ નો પ્રક્ષેપ શોધો.

અવકાશમાં બિંદુ $A$ નો સ્થાન સદિશ શોધો જેથી $\overrightarrow{OA}$ એ $OX$ સાથે $60^{\circ}$ અને $OY$ સાથે $45^{\circ}$ ના ખૂણે નમેલો હોય અને $|\overrightarrow{OA}|=10$ એકમ હોય.

Difficult
View Solution

જો ત્રણ પરસ્પર લંબ રેખાઓના દિકકોસાઇન $(l_1, m_1, n_1), (l_2, m_2, n_2)$ અને $(l_3, m_3, n_3)$ હોય,તો $(l_1 + l_2 + l_3), (m_1 + m_2 + m_3)$ અને $(n_1 + n_2 + n_3)$ દિકકોસાઇન ધરાવતી રેખા દરેક મૂળ રેખા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo