જો $ATTEMPT$ શબ્દના અક્ષરોને ફરીવાર યાર્દચ્છિક રીતે લખતા, બધા $T$ એકસાથે આવે તેવી સંભાવના કેટલી થાય ?

  • A

    $1/42$

  • B

    $6/7$

  • C

    $1/7$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

વિધાન -$I$ : જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે, તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.

વિધાન -$II$ : લીપ વર્ષ $A \ 366$ દિવસો ધરાવે છે.

$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?

ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.

  • [JEE MAIN 2021]

$4$ શ્રીમાન $4$ શ્રીમતી યાર્દચ્છિક રીતે વર્તૂળાકાર ટેબલ પર બેસે છે તો તેઓની વારાફરથી બેસવાની સંભાવના કેટલી થાય ?

જો યાર્દીચ્છિક રીતે દસ દડાને ચાર ભિન્ન પેટીમાં રાખવામા આવે છે તો આપેલ પૈકી બે પેટીમાં માત્ર $2$ અને $3$ દડાઆવે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2020]